પહેલો એટલે જૂનો કરાર મૂસાને સિનાઈ પર્વત પર 3,500 વર્ષ પહેલા આપવામાં આવ્યો,
પણ અંત ના દિવસોમાં સિદ્ધ કરાર એટલે નવો કરાર સિયોનથી ઘોષણા કરવામાં આવશે.
યર્મિયાએ ભવિષ્યવાણી કરી કે પરમેશ્વર સ્વયં નવા કરારને
સ્થાપિત કરશે અને નવો કરાર પાડનાર તેમના લોકો હશે.
યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે
કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે
તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ.
યર્મિયા 31:31
નવો કરાર ચોક્કસ પુરાવો છે જે સિયોન પર શાસન કરનાર પરમેશ્વરની સાક્ષી આપે છે.
આજ કાલ, જે ચર્ચ બાઇબલ પ્રમાણે નવા કરારનો પાસ્ખા મનાવે છે
તે વિશ્વમાં માત્ર ચર્ચ ઓફ ગોડ છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ