બાઇબલ સાક્ષી આપે છે કે સ્વર્ગીય દૂતોને આ પૃથ્વી પર એટલા માટે ફેંકી દેવામાં આવ્યા
કેમ કે શેતાન દ્વારા તેમની પરીક્ષા કરવામાં આવી હતી અને સ્વર્ગમાં પાપ કર્યું હતું—આ માનવજાતિની વાર્તા છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા
અને માનવજાતિને પાપોની ક્ષમા આપવા માટે નવા કરારના પાસ્ખાપર્વની સ્થાપના કરી
જેથી તેઓ તેમના આત્મિક ઘર, સ્વર્ગના અનંત રાજ્યમાં પાછા આવી શકે.
જેમ સાંસારિક પરિવાર લોહીથી સંબંધિત છે, તેમ સ્વર્ગીય પરિવાર પણ લોહીથી સંબંધિત છે.
પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની સંતાન તરીકે સ્વર્ગીય પરિવારના સભ્ય બનવા માટે,
માનવજાતિએ પાસ્ખાની રોટલી ખાવી જોઈએ અને પરમેશ્વરના માંસ અને લોહીમાં
ભાગ લેનારા પાસ્ખાનો દ્રાક્ષારસ પીવો જોઈએ.
આજે, 175 દેશોમાં ચર્ચ ઓફ ગોડ ના સભ્યો એક મનથી પાસ્ખાપર્વ મનાવે છે.
તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, . . .
હિબ્રૂઓ 8:5
બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. . . .
પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું, “આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. . . .”
તે જ પ્રમાણે વાળુ કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, “આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.”
લૂક 22:7–20
માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા ઈશ્વરનાં કુટુંબના માણસો છો.
એફેસીઓ 2:19
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ