જેમ પ્રભુએ માથ્થી 25 માં તાલંતના દ્રષ્ટાંતમાં, પ્રાપ્ત થયેલા તાલંતથી વેપાર કરવા માટે ચાકરોને કહ્યું,
તેમ આપણે આખી દુનિયાને પરમેશ્વરથી પ્રાપ્ત થયેલા નવા કરારની સુવાર્તાનો ખંતથી પ્રચાર કરવો જોઈએ.
તે વ્યક્તિથી વિપરીત જેણે એક તાલંત મેળવ્યો અને તેને જમીનમાં દાટી દીધો,
જ્યારે આપણે બધા શંકા અને ખચકાટને બાજુ પર નાખીએ છીએ
અને વિશ્વાસની આંખોથી સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ,
તો આપણે પરમેશ્વરના ચમત્કારોનો અનુભવ કરી શકીએ છીએ.
જે રીતે પ્રેરિતોએ દરરોજ પવિત્ર આત્માની શક્તિથી પ્રચાર કર્યો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે,
તેમ તેમણે પવિત્ર આત્મા આપવાના પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરતા આખા વિશ્વને
ખંતથી ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના ઉદ્ધારનો પ્રચાર કરવો જોઈએ,
જે પવિત્ર આત્માના યુગમાં તેમના પ્રથમ આગમનની સરખામણીમાં સાત ગણો વધારે શક્તિશાળી છે.
ત્યારે પિતરે તેઓને કહ્યું, “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે,
તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. . . .
“તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ.”
ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં,
અને તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.
પ્રેરિતોનાં કૃત્યો 2:38–41
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ