જેમ પરમેશ્વરે મિસરની સેનાને લાલ સમુદ્રમાં ડુબાડી દીધી,
તેમ તેમણે પાપની શક્તિને નષ્ટ કરી અને પુનરુત્થાનના દિવસે માનવજાતિને પુનરુત્થાનની આશા આપી.
આ તે દિવસ છે જ્યારે ઈસુએ પોતે બતાવ્યું કે આપણે શારીરિક શરીરથી આત્મિક શરીરમાં રૂપાંતરિત થઈશું.
જે દિવસે મિસરની સેનાને લાલ સમુદ્રમાં દફનાવવામાં આવી હતી
અને ઇઝરાયલીઓ લાલ સમુદ્રથી પાર ઉતર્યા હતા, તે રવિવાર હતો.
તેથી, આ દિવસને મનાવવા માટે, જૂના કરારમાં પ્રથમ ફળના દિવસની સ્થાપના કરવામાં આવી
અને તેને હંમેશા રવિવારે મનાવવામાં આવતો હતો.
ભવિષ્યવાણી પ્રમાણે, ઈસુ ખ્રિસ્ત તે લોકોમાંથી પ્રથમ ફળ બન્યા જેઓ ઊંઘી ગયા છે
અને રવિવારે મૂએલાંઓમાંથી જીવી ઉઠ્યા હતા.
પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની,
એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, રાહ જોઈએ છીએ.
તે, જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે,
તે પ્રમાણે આપણી અધમાવસ્થામાંના શરીરનું એવું
રૂપાંતર કરશે કે તે તેમના મહિમાવાન શરીરના જેવું થાય.
ફિલિપીઓ 3:20–21
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ