જ્યારે આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ, સાંસારિક વસ્તુઓ માંગીએ છીએ, અને પરમેશ્વર આપણી અપેક્ષાઓથી અલગ જવાબ આપે છે, તો આપણે કહી શકીએ છીએ, “પરમેશ્વર મારી પ્રાર્થનાનો જવાબ નથી આપતા.”
જોકે, આ સાચું નથી.
આપણે આ જાણવું જોઈએ કે આપણને સ્વર્ગના રાજ્યનો આશિષ આપવા માટે પરમેશ્વરનો પ્રેમ કરવાનો માર્ગ છે જે આપણી આત્માઓને લાભ આપે છે.
એક માતાનો પ્રેમ જેણે જાન્યુઆરી 1951 માં શિયાળાના ઠંડા દિવસોમાં એક બાળકને બચાવવા માટે સ્વયંનું બલિદાન કર્યું, આપણને આપણા આત્મિક માતા-પિતા, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના બલિદાન વિશે વિચારવા દે છે.
તેમણે માનવજાતિના પાપોને દૂર કરવા અને માનવજાતિને અનંત સ્વર્ગનું રાજ્ય આપવા માટે પોતાનું બલિદાન કર્યું.
વહાલાંઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે.
અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે, અને ઈશ્વરને ઓળખે છે.
જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી: કેમ કે ઈશ્વર પ્રેમ છે.
1 યોહાન 4:7–8
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ