3,500 વર્ષ પહેલા અરણ્યમાં ઈસ્રાએલીઓના ઈતિહાસ દ્વારા, જેણે પડછાયાનું કામ કર્યું,
પરમેશ્વરે આપણને બતાવ્યું કે જેઓ ધન્યવાદ નહિ કરે, તેમનું પરિણામ મૃત્યુ અને વિનાશ હશે.
આજે, આપણે ઉદ્ધારનું વચન અને પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકીએ છીએ અને કોઈ પણ દુર્ભાગ્ય વિના જીવન જીવી શકીએ છીએ, તે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની કૃપા છે, જે આપણા માટે આ પૃથ્વી પર આવ્યા છે.
આપણે તેમની કૃપાનો અહેસાસ કરવો જોઈએ અને ચર્ચ ઓફ ગોડના સભ્યો બનવું જોઈએ જે તેમણે આપણને આપેલી કૃપા અને આશિષો માટે કૃતજ્ઞતાથી ભરેલું જીવન જીવે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ