એલીએઝર, જેના માતા-પિતા બંને દાસ હતા, ઇબ્રાહિમનો વારસ ન બની શક્યો.
ઇશ્માએલ, જેની મા એક દાસી હતી, ઇબ્રાહિમનો વારસ ન બની શક્યો.
માત્ર ઇસહાક, જેને સારા પરણેતર સ્ત્રીએ પરમેશ્વરના વચન પ્રમાણે જન્મ આપ્યો, તેના પરિવારમાં ઇબ્રાહિમનો વારસ બની શકતો હતો.
પરમેશ્વરે ઇસહાકને ઈબ્રાહિમો વારસ બનાવ્યો.
જૂના કરારમાં ઇબ્રાહિમના પરિવારનો આ ઇતિહાસ દર્શાવે છે કે કયા પ્રકારના લોકો પરમેશ્વરના વારસ બની શકે છે.
ઇસહાકની જેમ વચનની સંતાન તરીકે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો પિતા આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે જેમની બાઇબલ સાક્ષી આપે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ