કેટલાક ચર્ચ કહે છે કે સ્વર્ગદુત પવિત્ર આત્માની જેમ કાર્ય કરે છે,
પરંતુ બાઈબલની 66 પુસ્તકોમાં કોઈ એવું વચન નથી કે જે કહે છે કે સ્વર્ગદુત પવિત્ર આત્મા છે
કે સ્વર્ગદુત પવિત્રઆત્માની જેમ કાર્ય કરે છે.
પ્રેરિત પાઉલે લખ્યું છે,
હિબ્રૂ 1:14
『શું તેઓ(સ્વર્ગદૂત) સર્વ સેવા કરનારા આત્મા નથી, તેઓને તારણ નો વારસો પામનારાઓની સેવા કરવા સારુ બહાર મોકલી દેવામાં આવ્યા નથી?』
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ