બાઇબલ વાંચવામાં એક મહત્વપૂર્ણ વસ્તુ છે જેના પર આપણે વિશેષ ધ્યાન આપવાનું છે. જો આપણે ફક્ત જૂના નિયમ નો અભ્યાસ કરીયે છે, તો એવું લાગે છે કે તે નવા નિયમના વિરોધમાં છે. અને જો આપણે માત્ર નવા નિયમનો અભ્યાસ કરીયે છીએ તો એવું લાગે છે કે જૂના નિયમના વિરોધમાં છે. એટલા માટે જયારે આપણે બાઇબલનો અભ્યાસ કરીયે છીએ, ત્યારે આપણે સૌથી પહેલા જૂના નિયમ અને નવા નિયમના ઉદ્દેશ્યને જાણવું જોઈએ અને જૂના નિયમની શિક્ષાઓ અને નવા નિયમની શિક્ષાઓની વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખવું જોઈએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ