ઈસુએ તે લોકોને આ કહેતા તમે જે ભુંડાંનું પાલન કરો છો,
વ્યર્થમાં પરમેશ્વરની ઉપાસના કરો છો, ‘‘ઠપકો આપ્યો જે મનુષ્યના નિયમોનું
પાલન કરે છે, જે સૂર્ય-દેવતાની ઉપાસના (રવિવાર, ક્રિસ્મસ)થી ઉત્પન્ન થયા છે,
ન કે પરમેશ્વરની આજ્ઞાઓનો જે આપણે પરમેશ્વરની ઈચ્છાના પ્રમાણે
સ્વર્ગમાં લઇ જવાના માટે તૈયાર કરવામાં આવ્યા છે.
આજે, ચર્ચ ઓફ ગોડના સભ્યો મનુષ્યોના નિયમોનું પાલન નથી કરતા
જે આખી દુનિયામાં પ્રચલિત છે. તેના બદલે,તેઓ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને
સ્વર્ગીય માતા દ્વારા શીખવાડેલા સાબ્બાથ અને પાસ્ખા જેવી પરમેશ્વરની આજ્ઞાઓનું
પાલન કરે છે, અને આજ્ઞાઓમાં સામેલ જ્ઞાન અને સમજની સાથે
વિશ્વાસનું સાચું જીવન જીવે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ