બાઈબલના રેકોર્ડ આપણને બતાવે છે કે ઇસુનો જન્મ
ગરમ મોસમમાં થયો જ્યારે ઘેટાં રાત્રે બહાર ચરી શકે છે.
25 ડિસેમ્બરે ઇસુનો જન્મદિવસ મનાવવાની રીતિ,
જે ઈસુના જન્મનો સાચો મોસમ નથી,
સૂર્ય દેવતાના રોમન તહેવારોથી ઉત્પન્ન થઇ છે.
આ રીતિને પ્રેરિતોના યુગ પછી ચર્ચમાં લાવવામાં આવી હતી.
ચર્ચ ઓફ ગોડ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર દ્વારા
આપવામાં આવેલી બાઇબલની શિક્ષાઓનું પાલન કરતા ક્રિસ્મસ,
25 ડિસેમ્બરને ઈસુના જન્મદિવસ તરીકે નથી મનાવતુ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ