પરમેશ્વર ઘમંડીઓને નીચા પાડે છે અને નમ્ર લોકોને બચાવે છે. બાબિલોનના રાજા નબૂખાદનેસ્સારે ઘમંડ ધારણ કર્યો, ત્યારે તેનો સઘળો મહિમા અને સામર્થ્ય ક્ષણભરમાં ચાલ્યાં ગયાં અને તે સાત વર્ષ પ્રાણીની જેમ જીવ્યો— આ ઘટના આજે ચર્ચ ઓફ ગોડના સભ્યોને નમ્રતાનું અને પરમેશ્વરને મહિમા આપતા જીવનનું મહત્વ શીખવે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ