જે પ્રમાણે હંસનું તળાવ ની વાર્તામાં હંસ રાજકુમારી પર
શાપ લાગ્યો હતો, તે પ્રકારે માનવજાતિને પણ શેતાનથી
લલચાવીને પાપ કરવાના કારણે દૈહિક વસ્ત્ર પહેરવું પડ્યું.
જેવો રાજકુમારના નિષ્કપટ અને સાચા પ્રેમથી હંસ રાજકુમારી પર
લાગેલા શાપને તોડી શકાયો, તેવી જ રીતે માનવજાતિ પણ
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાએ સ્થાપિત કરેલો
નવા કરારમાં સમાયેલ પ્રેમને સમજીને સ્વર્ગદુત બનીને
પોતાની મૂળ અવસ્થામાં પાછી પહોંચી શકે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ