પરમેશ્વરે આ પૃથ્વી પર બધા જીવોને માતા દ્વારા જીવન પ્રાપ્ત કરવા માટે બનાવ્યા, તેનું કારણ આપણને આ જણાવવા માટે હતું કે અનંતજીવન માત્ર આપણી આત્મિક માતા દ્વારા આપવામાં આવે છે.
પરમેશ્વરે આપણને આ શીખવ્યું કે તે “પિતા” છે અને આપણે તેમના દીકરા અને દીકરીઓ છીએ, પણ પરિવારના દરેક સભ્યના શીર્ષક દ્વારા માતા પરમેશ્વરને પ્રગટ કરવું છે.
લોકોને લાગે છે કે આ પૃથ્વી પર તેમનું નાનું જીવન જીવતા તેમની નિવૃત્તિની યોજના બનાવવી મહત્વપૂર્ણ છે. પરંતુ વાસ્તવમાં, તે સ્વર્ગદૂતોની દુનિયાની યોજના કરવી અને તેની તૈયારી કરવી વધારે મહત્વપૂર્ણ છે જ્યાં આપણે સદા માટે જીવીશું.
જેઓ ખરેખરમાં સ્વર્ગના રાજ્યની આશા રાખે છે, તેઓ પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને ગ્રહણ કરે છે જે પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તા તરીકે આવ્યા છે. તેઓ સ્વર્ગીય પરિવારના સભ્યો તરીકે સાબ્બાથ દિવસ અને નવા કરારનો પાસ્ખા પણ મનાવે છે.
“ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”
પ્રકટીકરણ 4:11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ