શું પરમેશ્વરનું અસ્તિત્વ છે? હા? ના?
શું સ્વર્ગનું અસ્તિત્વ છે? હા? ના?
પરમેશ્વરના ક્ષેત્ર વિશે ઘણી દલીલો કરવામાં આવી છે.
ભલે તે નાસ્તિક હોય કે આસ્તિક, તેમના આગ્રહનું સમર્થન કરતો પુરાવો શું છે?
એવા ઘણા મંતવ્યો છે જેમ કે લોકો કહે છે કે તેઓ વિશ્વાસ નથી કરી શકતા
કેમ કે તેઓ જોઈ શકતા નથી અથવા લોકો માત્ર વિશ્વાસ પર ભાર આપતા અંધ વિશ્વાસની માંગ કરી રહ્યા છે.
જો કે, આપણે ક્યારેય પણ માત્ર પુરુષોના મર્યાદિત વિચારો, અનુભવ, જ્ઞાન અથવા ઇન્દ્રિયો દ્વારા પ્રશ્ન નથી માંગી શકતા.
ત્યારે, આપણે પરમેશ્વરના અસ્તિત્વને કેવી રીતે જાણી શકીએ છીએ?
પરમેશ્વરના અદ્રશ્ય ક્ષેત્રમાં જોવાની પદ્ધતિ શું છે?
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ