જ્યારે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ, તો આપણને તેટલા વધસ્તંભ જોવા મળે છે જેટલા રાતના આકાશમાં તારા છે.
જોકે, એક વાત જે આપણી જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે તે છે કે જેમ ઘણા વધસ્તંભ છે, તેવી જ રીતે ઘણા બધા સિદ્ધાંતો અને સંપ્રદાય પણ છે.
એક બાઇબલ છે, અને ઈસુએ એક સુવાર્તાનો પ્રચાર કર્યો.
જોકે, હવે, ઈસુના 2,000 વર્ષ પછી, આટલા બધા સિદ્ધાંતો અને સંપ્રદાય કેમ છે?
તે બધા દાવો કરે છે કે તે પ્રમાણિક છે, અને જો તે બીજાથી અલગ હોય તો તેઓને “નાસ્તિક” કહે છે.
જો આપણે ઈસુ પર આપણા ઉદ્ધારકર્તા તરીકે વિશ્વાસ કરીએ છીએ, તો પાખંડ અને પ્રામાણિકતામાં તફાવત કરવો ખૂબ મહત્વપૂર્ણ છે કેમ કે તે આપણા ઉદ્ધારથી ગાઢ રીતે સંબંધિત છે.
2,000 years ago, Jesus preached the gospel and His disciples followed it.
2,000 વર્ષ પહેલા, ઈસુએ સુવાર્તાનો પ્રચાર કર્યો અને તેમના શિષ્યોએ તેનું પાલન કર્યું.
ત્યારે, મૂળ સુવાર્તા કઈ છે?
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ