“તે કોઈ સારી જગ્યાએ (સ્વર્ગ) ગયો હશે.”
“આપણે તેને ફરી મળીએ ત્યાં સુધી થોડી રાહ જુઓ.”
શું તમને નથી લાગતું કે લોકો એવું એટલા માટે કહે છે
કેમકે તેમને અજાણતા લાગે છે કે મૃત્યુ પછી પણ જીવન છે.
વિજ્ઞાનના વિકાસ છતાં આત્માનું રહસ્ય ઉકેલી શકાયું નથી.
હવે અહીં બાઇબલ આપણને રહસ્ય વિશે જણાવે છે.
જ્યારે આ પૃથ્વી પર આપણું જીવન સમાપ્ત થાય છે,
તો શરીરને છોડ્યા પછી આપણી આત્માઓ ક્યાં જશે?
બાઇબલની વચન
પણ હવે તેઓ વધારે સારા દેશની, એટલે સ્વર્ગીય દેશ(સ્વર્ગ)ની, ઇચ્છા રાખે છે. હિબ્રૂ 11:16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ