નવું યરૂશાલેમ! નવું યરૂશાલેમ!
હે માતા, તમે સ્વર્ગથી નીચે આવ્યા છો!
પરમેશ્વરના મહાન બલિદાન દ્વારા,
મંદિર બનાવવામાં આવ્યું છે.
પરમેશ્વરના મહિમાનો પ્રકાશ યરૂશાલેમ પર
દીવાની જેમ ચમકે છે.
બધા રાષ્ટ્રો પ્રકાશમાં આવે છે,
તેના પ્રકાશમાં આવે છે.
નવું યરૂશાલેમ, અમારી માતા!
સદા સર્વકાળ તમારી મહિમા પ્રગટશે!
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ