ગગનચુંબી ઈમારત, લગભગ 20,000 ભાગો વાળી કાર...
પૃથ્વી પર કંઈપણ પોતાને દ્વારા અસ્તિત્વમાં નથી આવતું.
દરેક વસ્તુનો સર્જક અને તેની બનાવટની પ્રક્રિયા છે.
બધી વસ્તુઓ પરમેશ્વરની ઈચ્છાથી ઉત્પન્ન થઇ.
આકાશના પક્ષી, સમુદ્રની માછલીઓ, તથા પૃથ્વી પર ચાલનારા સર્વ પ્રાણીઓ...
બધા જીવિત પ્રાણી તેમની માતાઓથી જીવન મેળવે છે.
પછી માનવજાતિને અનંત જીવન કેવી રીતે આપવામાં આવે છે?
બાઇબલ આ વાતની સાક્ષી આપે છે કે તેનો જવાબ “માતા પરમેશ્વર” છે.
અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ
તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ...”
એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું,
ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું;
તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.
ઉત્પત્તિ 1:26-27
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે,
તે આપણી માતા છે.
ગલાતીઓને પત્ર 4:26
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ