વિશ્વમાં અસંખ્ય ચર્ચ દાવો કરે છે કે તેમના સિદ્ધાંત સાચા છે.
તેમાંથી, કયું ચર્ચ સાચું છે જે સ્વર્ગના રાજ્યને વારસામાં મેળવી શકે છે?
આપણે ઇબ્રાહિમના પરિવારના ઇતિહાસમાં જવાબ મેળવી શકીએ છીએ
કે તે ચર્ચ ઓફ ગોડ છે જ્યાં માતા પરમેશ્વર નિવાસ કરે છે.
ઇબ્રાહિમના પરિવારનો વારસ બનવા માટે ત્રણ ઉમેદવાર હતા.
પહેલો ઉમેદવાર દાસ એલિએઝેર હતો, બીજો ઉમેદવાર ઇશ્માએલ હતો
અને ત્રીજો ઉમેદવાર ઇસહાક હતો.
જ્યેષ્ઠ પુત્ર ઇશ્માએલ નહિ, પણ સૌથી નાનો પુત્ર ઇસહાક
ઇબ્રાહિમનો ઉત્તરાધિકારી થઇ શક્યો, કેમકે તેની મા સારા, સ્વતંત્ર સ્ત્રી હતી.
ઇબ્રાહિમનો પરિવાર સ્વર્ગમાં ની પ્રણાલીને દર્શાવે છે.
આજે ભલે ઘણા બધા ચર્ચ છે, પણ માત્ર તે ચર્ચ જે સ્વતંત્ર સ્ત્રીની
એટલે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરીને તેમનું પાલન કરે છે
ઇસહાકની જેમ પરમેશ્વરો વારસ બની શકે છે.
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે,
તે આપણી માતા છે.
ગલાતીઓને પત્ર 4:26
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ