યહૂદી ધર્મના ખોટા સિદ્ધાંતો અને પૂર્વાગ્રહના કારણે,
2,000 વર્ષ પહેલા યહૂદીઓએ ઈસુને ક્રુસ પર ચઢાવ્યા
જે મનુષ્યના રૂપમાં આવ્યા હતા અને ચર્ચ ઓફ ગોડના
પ્રથમ ચર્ચને નાઝરી કુપંથ કહેતા સતાવ્યું,
પરંતુ હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે સત્ય શું છે.
સૃષ્ટિના સમયથી, પરમેશ્વરનું “આપણે” ના રૂપમાં અસ્તિત્વ છે
-પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર.
આ સ્પષ્ટ રૂપથી પરમેશ્વરની બધી સૃષ્ટિના દ્વારા જોવામાં આવે છે.
(ઉત્પત્તિ 1:26-27; પ્રકટીકરણ 22:17; ગલાતિ 4:26)
નાટ્યકાર જોર્જ બર્નાડ શોએ પૂર્વગ્રાહી ટીકાકારોને શીખ આપી.
આ પ્રકાર, જે લોકો પૂર્વાગ્રહો અને લોકોની પૂર્વ-નિર્ધારિત ધારણાથી
ડગ્યા વિના માતા પરમેશ્વરની પાસે આવે છે,
તેઓ જીવનનું જળ પ્રાપ્ત કરી શકે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ