માનવજાતિને ઉદ્ધારનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે,
આપણે બાઇબલની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરવો જોઇએ
અને આરાધનાના પરમેશ્વરની પાસે આવવું જોઇએ.
પવિત્ર આત્માના યુગમાં, પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર
સિયોનમાં ઉદ્ધાર આપશે. આ બાઇબલની એક મહત્વપૂર્ણ ભવીષ્યવાણી છે.
પહેલી વાર આવનારા ઈસુ અને બીજીવાર આવનારા ઈસુ બંનેને
30 વર્ષની આયુષ્યમાં પૃથ્વી પર બાપ્તિસ્મા થયું,
અને તેમણે 3 વર્ષ અને 37 વર્ષ સુધી સેવકાઈ કરી.
તે જેમણે રાજા દાઉદનું ચિન્હ, નવા કરારની સ્થાપના કરી
જેને માત્ર પરમેશ્વર જ લાવી શકે છે
આ બીજીવાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગ છે.
હવે સર્વ લોકો બાપ્તિસ્મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા . . . ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષના હતા, [લુક 3:21-23]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ