2,000 વર્ષ પહેલા ઘણા લોકોમાંથી જે ઈસુને મળ્યા હતા,
જમાદાર અને લોહી વહેવાના રોગથી પીડિત સ્ત્રી આશિષ
પ્રાપ્ત કરી શક્યા કેમકે તેમણે ઈસુને ઉદ્ધારકર્તાના રૂપમાં
ગ્રહણ કર્યા હતા અને આશિષ મેળવવાની તકને નહિ ગુમાવી.
પવિત્ર આત્માના યુગમાં રહેનારી બધા લોકોની આશિષ
મેળવવવાની તક ને ન ગુમાવવા માટે, ચર્ચ ઓફ ગોડ એટલે
સિયોનમાં જ્યાં સ્વર્ગીય માતા નિવાસ કરે છે,
પિતર અને યોહાન ની જેમ સંપૂર્ણ વિશ્વાસની સાથે
તેમણે પ્રદાન કરવામાં આવેલા પરમેશ્વરના મિશનને પૂરું કરવું જોઈએ.
અને તે તેઓને કહે છે, “મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ.” અને તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા. માથ્થી 4:19-20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ