જયારે આપણે આપણા વિશ્વાસના જીવનમાં સમસ્યાને સહન કરીએ છીએ
તો આપણે સમાધાન ક્યાં શોધી શકીએ છીએ?
પરમેશ્વરની પાસે દરેક વાતનો જવાબ છે.
જે રીતે સંતાન પોતાની માતાથી સમાધાન મેળવે છે,
તેવી રીતે મનુષ્યોએ પણ માતા પરમેશ્વરને શોધીને
તેમનાથી સમાધાન પૂછવું જોઈએ.
જે જાણે છે કે પરમેશ્વરની પાસે માનવજાતિના ઉદ્ધારનો જવાબ છે,
તે હંમેશા માતા પરમેશ્વરને શોધીએ છીએ
અને તેમને પ્રાર્થના કરીને સમાધાન પૂછીએ છીએ.
યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે; અને પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે.નીતિવચન 9:10
ઘણા લોકોએ ઈસુના વસ્ત્રને અડક્યા, પરંતુ તેમની સાથે કઈ પણ ન થયું. ઈસ્રાએલમાં ઘણા બધા કોઢી હતા, પરંતુ તે બધાઓને સાજા નહી કરવામાં આવ્યા માત્ર લોહી વહાવવાના રોગથી પીડિત સ્ત્રી અને નામાન જેઓએ ઈસુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો હતો, પરમેશ્વરથી સાજાપણાનો અનુગ્રહ મેળવી શક્યા.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ