સુલેમાન, ગિદિયોન અને મૂસાએ પરમેશ્વરની આજ્ઞાઓને
નકારવાનો પ્રયત્ન કરતા કહ્યું
કે તે પરમેશ્વરની આજ્ઞાઓને પૂરું કરવાને યોગ્ય નથી.
જોકે, પરમેશ્વરે તેમના વિશ્વાસને જોયો
જે અદ્રશ્ય છે, અને તેમને પસંદ કર્યા.
પરમેશ્વરે તેમને પોતાના મિશનને પૂરું કરવાની ક્ષમતા પણ આપી.
ચર્ચ ઓફ ગોડ હવે દુનિયાભરમાં આ કારણથી સ્થાપિત થઇ ગયુ છે.
કે આપણે પરમેશ્વરના મિશનને પૂરું કરતી વખતે પોતાની ક્ષમતાઓને નહિ જોવું જોઈએ.
પરંતુ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાની શક્તિ પર વિશ્વાસ કર્યો.
આ બધું એટલે થયું કેમકે આપણે તેની પર નિર્ભર રહીએ અને કાર્ય કર્યું.
જે મને સામર્થ્ય આપે છે તેમાં હું બધું જ કરી શકું છું. ફિલિપ્પિ 4:13
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ