પવિત્ર આત્માના યુગમાં, આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર
વિશ્વાસ કરવો જોઈએ અને તેમના વચનોનું પાલન કરવું જોઈએ.
માત્ર ત્યારે આપણે અનંત સ્વર્ગીય વારસો પ્રાપ્ત કરી શકીએ છીએ
જેનો પરમેશ્વરે આપણને વાયદો કર્યો છે.
ચર્ચ ગોડના સભ્યો યહોશુ અને કાલેબની જેમ જેમણે પોતાની
સામેની વાતો પર ધ્યાન ન આપીને પરમેશ્વરની પ્રતિજ્ઞા પર વિશ્વાસ કર્યો,
દાનિયેલના ત્રણ મિત્રો ની જેમ જે આજ્ઞા ભઠ્ઠાથી ધમકાવવા પર પણ ન બિવ્યાં,
અને નૂહની જેમ જેણે વિશ્વાસની સાથે પરમેશ્વરનું પાલન કર્યું
જયારે પરમેશ્વરે તેણે તે વસ્તુ બતાવી જે તેણે પહેલા ક્યારેય પણ નહિ જોઈ હતી,
પરમેશ્વરની પ્રતિજ્ઞાઓ પર વિશ્વાસ કરે છે અને સુવાર્તાના માર્ગ પર ચાલે છે.
પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. હિબ્રૂઓ 11:6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ