40 દિવસોના ઉપવાસના પછી શેતાન દ્વારા ઈસુની પરીક્ષા લેવાનું આપણને શીખવાડે છે
કે આપણે માત્ર ત્યારે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છે જયારે આપણે પરમેશ્વરને મહિમા આપીએ છે,
અને જયારે આપણે શેતાનની લાલચથી પરીક્ષામાં પડીએ છે તો આપણે પરમેશ્વરથી દૂર થઇ જઈએ છે.
રાજા હેરોદસ અને રાજા બેલશસસારના અંતના દ્વારા, જેમણે પરમેશ્વરની તરફ નહી જોયું,
આપણે શીખી શકીએ છે કે આ યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને
મહેસુસ કરવું એ તેમની તરફ જોવું કેમ જરૂરી છે,
“હાલેલુયા; કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણા ઈશ્વર રાજ કરે છે.
આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ”
પ્રકટીકરણ 19:6-7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ