સાચી સમજણ સાથે પરમેશ્વરની આરાધના અને સ્તુતિ માનવજાતિને ઉદ્ધાર તરફ લઇ જાય છે.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો બાઇબલના પુરાવા દ્વારા દ્રઢતાથી માને છે
કે શરૂઆતમાં નરનારી બનાવનાર “આપણે” પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને દર્શાવે છે,
અને તેઓ એલોહીમ પરમેશ્વર, સાચા સર્જનહારની આરાધના, પ્રાર્થના અને સ્તુતિ કરે છે.
ભવિષ્યવાણીઓ કે પરમેશ્વર સિયોનમાં નવો કરાર કરશે, ત્યાં પાપોની ક્ષમા આપશે, અને સંસારમાં પ્રશંસા પ્રાપ્ત કરવા માટે યરૂશાલેમની સ્થાપના કરશે, આ બધી આ યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર દ્વારા પુરી થઇ રહી છે.
હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે.
તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ.
યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.
તે યરુશાલેમને સ્થાપે, ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે,
ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહિ.
યશાયા 62:6–7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ