જુના નિયમન બલિદાનમાં પાપીઓનો પસ્તાવો અને પરમેશ્વરનો પસ્તાવો છે.
આદમ અને હવાના પાપ કર્યા પછી, પરમેશ્વરે કાઈન અને હાબેલને
બલિદાનની ભેટ ચઢાવવાની મંજૂરી આપી જેનાથી તેઓ બીજીવાર જીવનના વૃક્ષની
પાસે જઈ શકતા હતા. બલિદાન મુસાના સમય સુધી ચાલુ રહ્યું
અને નવા નિયમમાં તેઓ આરાધનાના રૂપમાં બદલાઈ ગયા.
આરાધનાના વિના જો આપણે પરમેશ્વરને આપીએ છીએ,
આપણને પાપોની માફી નથી આપવામાં આવી શકતી,
જુના કરારની બધી આરાધનામાં પાપીઓના બદલે પશુઓનું લોહી વહાવવામાં આવ્યું હતું
પરંતુ, નવા નિયમમાં ઈસુએ પાપબલીના રૂપમાં પોતાને બલિદાન કર્યા.
એટલે, આપણે ઈસુના બલિદાનથી સ્થાપિત થયેલી બધી આરાધના
આત્મા અને સત્યમાં કરવી જોઈએ.
આ સત્યનું કે ઈસુ મહાયાજક બન્યા, અર્થ છે
કે આપણે આરાધના કરવાનું ચાલુ રાખવું જોઈએ
ચર્ચ ઓફ ગોડના બધા સભ્યો સાબ્બાથ અને પાસ્ખા જેવી બધી આરાધના
મનાવે છે અને તે પાપોની માફી અને સ્વર્ગની આશાની તરફ,
જેને પરમેશ્વરે આપણને વાયદો કર્યો છે જઈ રહ્યા છીએ.
. . . અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા
સર્વને માટે અનંત તારણનું કારણ થયા.તેમને
મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઈશ્વરે પ્રમુખયાજકનું નામ આપ્યું. હિબ્રૂઓ 5:9-10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ