જે રીતે આદમ અને હવાએ ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાવાના પાપને કારણે એદનવાડીની મહિમા ખોવી દીધી, તેમ માનવજાતિએ સ્વર્ગમાં તેમના પાપોના કારણે સર્વ મહિમા ખોવી દીધી અને તેમને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. માનવજાતિ તેના પાપોના કારણે પરમેશ્વરથી અલગ થઇ ગઈ હતી, પરંતુ પરમેશ્વરે તેમને તેમના પાપોને ક્ષમા કરવાના માર્ગ તરીકે, સાબ્બાથ દિવસ અને પાસ્ખાપર્વ સહિત ત્રણ વારમાં સાત પર્વ દ્વારા તેમની આરાધના કરવાની મંજૂરી આપી છે.
આપણે બાઇબલમાં ખાતરી કરી શકીએ છીએ કે હાબેલનું બલિદાન, જેણે પરમેશ્વરને પ્રસન્ન કર્યા, આ દર્શાવે છે કે ખ્રિસ્ત ક્રોસ પર તેમનું લોહી વહેવડાવીને માનવજાતિના પાપોને ક્ષમા કરશે. પવિત્ર આત્માના યુગમાં લોહીના બલિદાન, એટલે આરાધના દ્વારા, માનવજાતિ પરમેશ્વરની નજીક આવી શકે છે અને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના દીકરા અને દીકરીઓના રૂપમાં પરમેશ્વરના પરિવારનો ભાગ બની શકે છે.
પણ તમે જેઓ પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. . . . માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા ઈશ્વરનાં કુટુંબના માણસો છો. એફેસીઓને પત્ર 2:13, 19
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ