2,000 વર્ષ પહેલા થયેલી ઈસુની સ્વર્ગારોહણની ઐતિહાસિક ઘટનાથી,
પરમેશ્વરે આપણને સ્વર્ગારોહણની આશા એટલે પરમેશ્વરની સામર્થ્યથી
બદલીને પ્રભુથી હવામા મળવાની જીવિત આશા આપી.
હનોખ હંમેશા પરમેશ્વરની સાથે સાથે ચાલ્યો, અને પછી પરમેશ્વરને
પ્રસન્ન કરનારા વ્યક્તિના રૂપમાં સાક્ષી મેળવીને સ્વર્ગ પર ચઢ્યો.
નૂહ પણ દરેક સમય પરમેશ્વરની સાથે સાથે ચાલ્યો, અને જળ પ્રલયના ન્યાયથી
ઉદ્ધાર મેળવ્યો એલિશા અંત સુધી એટલે એલિયાના સ્વર્ગ પર ચઢવાના
દિવસ સુધી તેની પાછળ પાછળ ચાલ્યો અને પ્રબોધકના રૂપમાં તેની જગ્યા લીધી.
આજે, ચર્ચ ઓફ ગોડના સભ્ય સ્વર્ગારોહણની આશાથી પિતા આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વરની સાથે સાથે સુવાર્તાના માર્ગ પર ચાલતા
પસ્તાવાનું જીવન જીવી રહ્યા છે જેનાથી પરમેશ્વર પ્રસન્ન થાય છે.
વિશ્વાસથી હનોંખને ઉપર લઈ લેવામાં આવ્યો કે, તે મરણ ન જુએ.
. . . તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી
કે ઈશ્વર તેના પર પ્રસન્ન હતા. [હિબ્રૂઓ 11:5]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ