જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો એ ઉપરથી
આપણને માલૂમ પડે છે કે આપણે તેમને ઓળખીએ છીએ.
જે કહે છે, “હું તેમને ઓળખું છું, ”
પણ તેમની આજ્ઞા પાળતો નથી,
તે જૂઠો છે, અને તેનામાં સત્ય નથી.
1યોહાન 2:3-4
પાસ્ખા પરમેશ્વર દ્વારા સ્થાપિત કરવામાં આવેલ નવા કરારનું મૂળ છે.
પરમેશ્વરે પાસ્ખામાં અનંત જીવન પ્રાપ્ત કરવાનો રસ્તો
અને પાપોની ક્ષમાનું રહસ્ય મૂક્યું.
તે પાસ્ખામાં અન્ય દેવતાઓને દંડિત કરવાની શક્તિ
મૂકીને વિપત્તિઓથી આપણી રક્ષા કરે છે.
આપણને નવા કરારના આ પર્વને મનાવવાથી રોકવા માટે
જેમાં મહત્વપૂર્ણ અને મહાન આશિષ સામેલ છે,
શેતાન 325 ઈસ્વીમાં નિકિયા ની પરિષદ પર પાસ્ખાને નાબૂદ કર્યું.
પરમેશ્વરના લોકોને પરમેશ્વરની આજ્ઞા પાસ્ખાને ચોક્કસ મનાવવું જોઈએ
જેને બીજી વાર આવનાર ખ્રિસ્ત એટલે ખ્રિસ્ત આન સાંગ હોંગે પુનર્સ્થાપિત કર્યું.
પ્રથમ ચર્ચના સંતોને પાસ્ખા પર આત્મવિશ્વાસ હતો,
જેને પરમેશ્વરે સ્થાપિત કર્યો હતો
અને તેથી તેમણે જેમનો જીવ જોખમમાં નાખીને પણ
જીવનના સત્યનો ત્યાગ ન કર્યો.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ