નવા કરારનો પાસ્ખા પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરના
માંસ અને લોહીમાં ભાગ લેવાનો રસ્તો છે,
આ જીવનની આત્માની વ્યવસ્થા છે,
જેમાં આપણને મૃત્યુથી સ્વતંત્ર કરવાની શક્તિ છે.
પરમેશ્વર તેમને તેમના લોકો તરીકે સ્વીકાર કરે છે જેમના મનમાં
નવો કરાર છે, અને તેમના પરમેશ્વર હોવાનો વાયદો કર્યો.
હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે
નવો કરાર કરીશ... પણ યહોવા કહે છે…
હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ.
હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.
યર્મિયા 31:31-33
પરમેશ્વરે તેમને જેઓ પરમેશ્વરના સ્થાપિત નવા કરારનો પાસ્ખા મનાવે છે,
મૃત્યુનો ભય નહિ તેના બદલે સુરક્ષા અને અનંત જીવનની આશિષની પ્રતિજ્ઞા કરી.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ