જેમ ગોગુરિયોંના બીજા રાજા, રાજા યુરીને નિશ્ચિત ચિન્હ પ્રસ્તુત કરવાના દ્વારા
જુમોંગ ના પુત્રના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો, બરાબર એવી રીતે જેમ સ્વર્ગના રાજ્યમાં
પરમેશ્વરની સંતાનોના રૂપમાં સ્વીકાર કરવામાં આવવાના લીધે નવા કરારનો પાસ્ખાપર્વ
મનાવવો જોઈએ, જે પરમેશ્વરનું ચિન્હ છે.
પરમેશ્વરે પોતાના દીકરા અને દીકરીઓ બનવાનો અધિકાર માત્ર તે લોકોને
આપ્યો છે જેઓએ પાસ્ખાની રોટલી ખાધી છે અને પાસ્ખાનો દ્રાક્ષરસ પીધો છે,
જે પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરનું પવિત્ર શરીર અને લોહી છે.
મિસરમાં લાવવામાં આવેલી વિપત્તીઓની જેમ આ યુગમાં ખુબ વિપત્તિઓ છે.
આ યુગમાં, ચર્ચ ઓફ ગોડના સભ્ય હંમેશા નવો કરાર પાસ્ખાના સત્યમાં
નિવાસ કરતા અને આ વિશ્વાસ કરતા કે પરમેશ્વર અમારી સાથે છે,
ઉદ્ધારની સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છે.
માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.”
એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ;
એટલે હું તમારો અંગીકાર કરીશ, 2 કોરીંથી 6:17-18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ