[નવા કરારની પરમેશ્વરની વ્યવસ્થા, સ્વર્ગનો એકમાત્ર માર્ગ]
પરમેશ્વરે આપણને સાબ્બાથ અને પાસ્ખા જેવી પોતાની વ્યવસ્થાને
મનાવવા માટે કહ્યું-જે આપણા માટે સ્વર્ગ જવાનો માર્ગ છે,
જેને તેઓએ ત્યારે સ્થાપિત કર્યું,
જયારે તે એક મનુષ્યના રૂપમાં આ પૃથ્વી પર આવ્યા.
જે લોકોને સ્વર્ગમાં પ્રવેશ કરવાની પરવાનગી નથી,
તેઓ નિઃસહાય થઈને નરકમાં જશે.
જે ક્ષણે આપણે પૃથ્વી પર જીવી રહ્યા છીએ,
તે ક્ષણમાં પસંદગીનો
એકમાત્ર અવસર છે, જેમ ઈસુએ આપણને શ્રીમંત મનુષ્ય
અને ગરીબ લાઝરના દ્રષ્ટાંતના દ્વારા શીખવાડ્યું.
(લુક 16:19-31)
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ