જેમ લોકો હંગેરી નાવ દુર્ઘટનાઓની જેમ અચાનક દુર્ઘટનાઓથી બચી નથી શકતા.
તો માનવજાતિએ સ્વર્ગ જવા માટે ઉપાય કરવાની જરુર છે
અને આપણે માતા પરમેશ્વરને મહેસુસ કરવા જોઈએ જે આપણને સ્વર્ગ લઇ જાય છે.
મૃત્યુના પછી અંતિમ ન્યાય પર સ્વર્ગ કે નરકને નિર્ધારિત કરવામાં આવશે.
એટલે પૃથ્વી પર ઘડપણની આપણી થોડી અવધિ માટે
યોજનાની તુલનામાં સ્વર્ગના માટે યોજના અત્યંત મહત્વપૂર્ણ છે.
“જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે”હિબ્રુ 9:27
ચર્ચ ઓફ ગોડ રાજ્યના સુસમાચારનું પાલન કરે છે
આવો આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરીએ.
જેમની સાક્ષી બાઇબલમાં આપવામાં આવી છે.
અને અનંત સ્વર્ગના રાજ્યના માટે તૈયારી કરીએ, જે પાસે છે.
(લુક 16 માં ધનવાન મનુષ્ય અને લાઝરનું દ્રષ્ટાંત)
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ