સભ્ય સમાજ હોવાના પહેલા જે પથ્થરોનું મૂલ્ય હતું
તેમનું આધુનિક સમાજમાં કોઈ મૂલ્ય નથી.
આ રીતે, સાંસારિક વસ્તુઓ અને સ્વર્ગીય વસ્તુઓની વચ્ચે
મૂલ્યમાં ઘણું અંતર છે.
સ્વર્ગના રાજ્યનું મૂલ્ય આ પૃથ્વી પર મૂલ્યના ધોરણ દ્વારા
નથી માપી શકાતો.
પરમેશ્વર ઈચ્છે છે કે તેમની સંતાન
ધરતી પર વ્યર્થ અને નકામી વસ્તુઓના માટે રહેવાના બદલે
સૌથી બહુમૂલ્ય જીવન જીવીને સ્વર્ગીય આશિષ પ્રાપ્ત કરશે
એટલે પરમેશ્વરે આપણને કહ્યું,
“તમે સમરૂંન અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.”
એટલે, પરમેશ્વરના લોકોએ રાજ્યની સુવાર્તાનો પ્રચાર
કરતા યરૂશાલેમ માતાના વિષયમાં જે ઉદ્ધાર આપે છે
સાક્ષી આપવી જોઈએ.
સુજ્ઞો અંતરિક્ષના પ્રકાશની માફક, અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદાસર્વકાળ તારાઓની માફક પ્રકાશશે. દાનિયેલ 12:3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ