જુના કરારમાં મંદિરના નિર્માણની યાદમાં મનાવવામાં આવેલો માંડવાઓનો પર્વ છાયા છે
અને નવા નિયમમાં તેની વાસ્તવિકતા માંડવાઓનો પર્વ છે જેમાં પરમેશ્વર
આપણને જીવનના જળના રૂપમાં પાછલા વરસાદનો પવિત્ર આત્મા આપે છે.
આ બતાવે છે કે બધા લોકોએ યરૂશાલેમ મંદિરના રૂપમાં દર્શાવવામાં આવેલી
માતા પરમેશ્વરની પાસે આવવું જોઇએ
જેથી તેઓ પાછલા વરસાદનો પવિત્ર આત્મા અને ઉદ્ધાર મેળવી શકે.
માત્ર પરમેશ્વર જ આખી માનવજાતિને જીવનનું જળ આપી શકે છે.
એટલે આત્મા અને કન્યા જે છેલ્લા દિવસોમાં આપણને જીવનનું જળ
મફત આપે છે, પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર છે.
આત્મા તથા કન્યા બન્ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પ્રકટીકરણ 22:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ