જયારે મુસા અને ઇસ્રાએલી પરમેશ્વરની ઈચ્છાની આજ્ઞાકારીતામાં
દસ આજ્ઞાઓની પાટીઓ રાખવાના માટે એક જગ્યાના રૂપમાં
તંબૂનું નિર્માણ કરી રહ્યા હતા, તો લોકોના મન પ્રેરિત થયા અને
તેઓ ખુશીથી મંદિરના નિર્માણને પૂરું કરવાના માટે બધા પ્રકારની
સામગ્રી લાવ્યા. આ માંડવાઓનો પર્વની શરૂઆત થઇ ગઈ.
ઈસુએ પ્રચાર દ્વારા સ્વર્ગીય મંદિરના માટે સામગ્રી એકઠી કરી.
આ યુગના માંડવાઓના પર્વનો સાચો અર્થ છે આપણા બધા સ્વર્ગીય પરિવાર
એટલે આત્મિક મંદિરની સામગ્રી શોધવી છે અને પિતા અને માતાની પાસે
તેમનું માર્ગદર્શન કરવું છે, અને સ્વર્ગીય મંદિરને પૂરું કરવું છે.
તેમનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે. તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. [એફેસિયો 2:21-22]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ