"તે સાક્ષી બનો જે ઉદ્ધારકર્તાની ઘોષણા કરે છે,"
પરમેશ્વરના આ વચનોને માનવા માટે,
આપણે પિતાના યુગમાં યહોવા નું નામ, પુત્રના યુગમાં ઈસુ નું નામ,
અને પવિત્ર આત્માના યુગમાં ઈસુ નું નવું નામ
અને નવું યરૂશાલેમ નું નામ જાણવું જોઈએ.
"જે ભવિષ્યવાણીની વાતો ને માને છે, તેને ધન્ય છે,"
આ વચનો પ્રમાણે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો
નવી યરૂશાલેમ સ્વર્ગીય માતા અને ખ્રિસ્ત આન સાંગ હોંગ -
આત્મા અને કન્યા નો પ્રચાર કરે છે
જે પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તાના રૂપમાં આવ્યા છે.
યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે...” યશાયા 43:10
પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” પ્રેરિતોના કૃત્યો 1:8
જે જીતે છે... તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ. પ્રકટીકરણ 3:12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ