પ્રથમ ચર્ચના સંતોએ સ્વર્ગારોહણ ના દિવસથી પચાસમાના દિવસ સુધી દસ દિવસો માટે
ઉત્સુકતાથી પ્રાર્થના કરી. પચાસમાના દિવસે, તેમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો
જેણે તેમને સાહસી વિશ્વાસ રાખવા અને ઝડપથી સુવાર્તા ફેલાવવામાં સક્ષમ બનાવ્યા.
પવિત્ર આત્માના યુગમાં, પરમેશ્વર આપણને પચાસમાના દિવસે પવિત્ર આત્માનું દાન આપે છે,
જે 2,000 વર્ષ પહેલા ની સરખામણી માં સાત ગણો વધારે શક્તિશાળી છે.
પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી, પ્રથમ ચર્ચે સાક્ષી આપી, "ઈસુ જ ખ્રિસ્ત છે."
તે જ રીતે, હવે ચર્ચ ઓફ ગોડ ના સભ્યો, જેમણે પચાસમાના દિવસ ને મનાવીને
પાછલી વર્ષા નો પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો, દુનિયા ને આપણા ઉદ્ધારકર્તા,
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા નો સાહસપૂર્વક પ્રચાર કરે છે.
પચાસમાના પર્વનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો… તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા. પ્રેરિતોના કૃત્યો 2:1-4
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ