પરમેશ્વરે 3,500 વર્ષ પહેલા મુસાની વ્યવસ્થાના દ્વારા જુના નિયમન
બધા પર્વોના નામ અને તિથિઓ પહેલાથી જ નિયુક્ત કરવામાં આવી હતી
અને આપણે પુનરુત્થાનના દિવસ(પ્રથમ ફળનો પર્વ)થી
50માં દિવસ પર પિન્તેકુસ્તના દિવસને મનાવવાની આજ્ઞા આપી.
ઈસુના પુનરુત્થાનના પછી, શિષ્યોએ સ્વર્ગારોહણના દિવસથી
દસ દિવસો માટે ઉત્સુકતાથી પ્રાર્થના કરી અને પિન્તેકુસ્તના દિવસ
પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો; તેમણે પવિત્ર આત્માના મહાન કાર્યને જોયું,
જ્યાં એક દિવસમાં પાંચ હજાર લોકોનું ઉદ્ધારમાં નેતૃત્વ કર્યું હતું.
તે પ્રમાણે, ચર્ચ ઓફ ગોડના સંત વાચનના પ્રમાણે પિન્તેકુસ્તના દિવસને
મનાવી રહ્યા છે અને પાછલી વરસાદનો પવિત્ર આત્માના દ્વારા લોકોને પોતાના સંપૂર્ણ
હૃદય અને મનથી જાગૃત કરતા, પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તા
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના વિષયમાં સંપૂર્ણ દુનિયામાં સાક્ષી આપી રહ્યા છે.
‘‘પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો;
અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરૂનમાં
તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.’’ પ્રેરિતો 1:8
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ