જયારે પરમેશ્વર, જે આરંભમાં વચન હતા, શરીર ધારણ કરીને પૃથ્વી પર આવ્યા,
તો એવા યહૂદી હતા જેમણે વિશ્વાસ નહી કર્યો અને તેમને પથ્થરમારો કરવાનો
પ્રયત્ન કર્યો. પરંતુ, ઇબ્રાહિમ, પ્રથમ ચર્ચના પ્રેરિત યોહાન, પાઉલ અને
પિતરની જેમ લોકોના શરીરમાં આવેલા પરમેશ્વરની પોતાના સંપૂર્ણ મનથી સેવા કરી.
લોકો જે પિતાના યુગમાં યહોવા પરમેશ્વર, પુત્રના યુગમાં ઈસુ,
અને પવિત્ર આત્માના યુગમાં આન સાંગ હોંગ પરમેશ્વર અને
માતા પરમેશ્વર ના વિષયમાં સાક્ષી આપવાના મિશનની સાથે કાર્ય કરી રહ્યા છે,
તે એવા લોકો છે જેમની ભવિષ્યવાણી ‘‘જાતિ જે સૃજવામાં આવશે’’ ના રૂપમાં કરવામાં આવી છે.
હું તથા પિતા એક છીએ.”
ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા...
યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, “કોઈ સારા કામને લીધે
અમે તને પથ્થર મારતા નથી, પણ ઈશ્વરનિંદાને લીધે!
અને તું માણસ છતાં પોતાને ઈશ્વર ઠરાવે છે, તેને લીધે.”
યોહાન 10:30-33
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ