જે પ્રમાણે કોઈ પણ જીવિત પ્રાણી પાણી જીવી નથી શકતું,
તેમજ જીવન પામવા માટે આપણી આત્મા ને પણ
આત્મા અને કન્યાથી જીવનનું જળ પ્રાપ્ત કરવું જોઈએ.
આત્મા તથા કન્યા બન્ને કહે છે,
“આવો.” … જે ચાહે
તે જીવનનું પાણી મફત લે.
પ્રકટીકરણ 22:17
આત્મા ત્રિએક પ્રમાણે પિતા પરમેશ્વર છે, અને કન્યા સ્વર્ગીય યરૂશાલેમ એટલે માતા પરમેશ્વર છે.
જીવનનું જળ યરૂશાલેમ એટલે માતા પરમેશ્વર આપે છે.
હઝકિયેલે ભવિષ્યવાણી કરી કે આત્મિક જળના તરસ્યા લોકો
યરૂશાલેમથી નીકળ્યું જીવન જળથી ઉદ્ધાર પામશે.
બાઇબલની આ ભવિષ્યવાણી પ્રમાણે, ચર્ચ ઓફ ગોડ
પરમેશ્વરના જીવનના જળના વચન આખા વિશ્વ સુધી પહોંચાડે છે.
પરિણામસ્વરૂપ, ઘણા બધા લોકો માતા પરમેશ્વર તરફ આવી રહ્યા છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ