હિબ્રૂઓની પુસ્તકમાં, માનવજાતિને બચાવવા માટે ખ્રિસ્તે
બીજીવાર આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. મીખાહે ભવિષ્યવાણી કરી
કે પરમેશ્વર સિયોનમાં આવશે અને તે પોતે અંતિમ દિવસોમાં આપણને
પોતાના માર્ગ શીખવશે. યશાયાએ ભવિષ્યવાણી કરી
કે જે નવા કરારના પાસ્ખાના દ્વારા માનવજાતિને અનંતજીવન આપે છે,
તે નિશ્ચિત રૂપથી આપણા પરમેશ્વર છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ બીજીવાર આ પૃથ્વી પર શરીરમાં આવ્યા
અને 325 ઈસ્વીમાં નષ્ટ થયે નવા કરારના પાસ્ખાને પુનઃસ્થાપિત કરીને
સિયોનના રાજા બનીએ. રાજા દાઉદના સિંહાસનની ભવિષ્યવાણીના પ્રમાણે
37 વર્ષોના માટે પોતાની સેવકાઈને સમાપ્ત કર્યા પછી,
તેમણે સિયોનના લોકોને આત્માની કન્યા
માતા પરમેશ્વરના સત્યના વિષયમાં શીખવાડ્યું.
જેમકે પિતરે ઈસુને આ સત્યના દ્વારા જાણ્યું કે ઈસુએ અનંતજીવન ની વાતો કહી,
ઠીક તેવી જ રીતે ચર્ચ ઓફ ગોડ ખ્રિસ્ત આ સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે,
જે આપણને પવિત્ર આત્માના યુગમાં અનંત જીવનની વાતો કહે છે.
‘‘બીજીવાર આવનારા ખ્રિસ્તે દાઉદના નામથી પૃથ્વી પર આવવાનું છે
અને 37 વર્ષ સુધી સુવાર્તાનો પ્રચાર કરવાના પછી મરણ પામવાનું છે.’’
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ