પાસ્ખા ઉદ્ધારનું એક ચિહ્ન છે જેના દ્વારા આપણે આપત્તિથી બચી શકીએ છીએ
અને પાપોની ક્ષમા અને અનંત જીવન મેળવી શકીએ છીએ.
આ એટલો મહત્વપૂર્ણ પર્વ છે કે પરમેશ્વરે તેને તે લોકોને
મનાવવાની એક વધુ તક આપી જે કોઈ અપરિહાર્ય કારણે
પહેલા મહિનામાં પાસ્ખા મનાવવામાં નિષ્ફળ રહ્યા.
જ્યારે આપણે નવા કરારનો પાસ્ખા મનાવીએ છીએ, તો પરમેશ્વરનું માંસ અને લોહી
આપણી અંદર આવે છે, અને આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને
માતા પરમેશ્વરને ગ્રહણ કરી શકીએ છીએ, જે પવિત્ર આત્માના યુગમાં
પૃથ્વી પર આવ્યા છે, અને આપણે અનંત જીવન અને પરમેશ્વરની
સાચી સંતાન બનવાનો અધિકાર પણ પ્રાપ્ત કરી શકીએ છીએ.
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું… જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.” યોહાન 6:53-56
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ