પરમેશ્વરની આજ્ઞા આપણા વિશ્વાસને બતાવે છે, જે અદ્રશ્ય છે.
પસ્તાવાની સાબિતી, જે અદ્રશ્ય છે, પ્રચાર છે.
પરમેશ્વર આપણા બહારી રૂપથી નહી પરંતુ તેના દ્વારા
કે આપણે તેમની આજ્ઞાઓને માનીએ છીએ કે નહી, તપાસે છે.
કે શું આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ કે નહી
અને તે તે વ્યક્તિને જે પ્રચાર કરે છે એક એવા વ્યક્તિના
રૂપમાં યોગ્ય ઠરાવે છે જેણે સાચો પસ્તાવો કર્યો છે.
તો પસ્તાવો કરનારને શોભે એવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડશો કે ઇબ્રાહિમ અમારા પિતા છે; લુક 3:8
ચર્ચ ઓફ ગોડના સભ્યો ઈસુની શિક્ષાઓના પ્રમાણે
સંપૂર્ણ પસ્તાવો કરવાના માટે જુના મનુષ્યત્વને નીકાળીને
અને નવા મનુષ્યત્વને પહેરીને પ્રચારના મિશનને પૂરું કરી રહ્યા છે.
જેણે સાચો પસ્તાવો કર્યો છે તે સત્ય અને ઉદ્ધારના અનુગ્રહના
વિષયમાં પોતાનો એહસાસ અન્ય લોકોની સાથે ખુશીથી વહેંચે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ