ઈસુએ કહ્યું કે માંડવાપર્વમાં આપવામાં આવતું જીવનનું જળ પાછલા વરસાદનો પવિત્ર આત્મા છે.
પ્રબોધક ઝખાર્યા, હઝકીએલ અને પ્રેરિત યોહાને સાક્ષી આપી કે સ્વર્ગીય માતા યરૂશાલેમ,
જેમને પરમેશ્વરનું સિંહાસન કહેવામાં આવે છે, જીવનના જળનો સ્ત્રોત છે.
અને તેઓએ સાક્ષી આપી કે તે પવિત્ર આત્માના આ યુગમાં માનવજાતિને અનંત જીવન આપશે.
ચર્ચ ઓફ ગોડ આ શબ્દો પર વિશ્વાસ કરે છે, “જે કોઈ પરમેશ્વરને જાણે છે,
તે પાછલા વરસાદનો પવિત્ર આત્મા પ્રાપ્ત કરશે.”
તેઓ ચોકીદાર તરીકે આખી માનવજાતિને સાચી રીતે ઘોષણા કરવાના મિશનને
પૂરું કરી રહ્યા છે કે તેમણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરથી આવીને
ઉદ્ધાર પ્રાપ્ત કરવો જોઈએ, અને માંડવાપર્વ પર પાછલા વરસાદનો
પવિત્ર આત્મા પણ પ્રાપ્ત કરવો જોઈએ.
હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું…
ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું,
“જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.
શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે,
તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.”
પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને
જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું.
યોહાન 7:2-39
આત્મા તથા કન્યા બન્ને કહે છે, “આવો.”
જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે
તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.
પ્રકટીકરણ 22:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ