સંસારના લોકો ઇચ્છતા હતા તે બધી વસ્તુઓનો આનંદ માણ્યા પછી,
સુલેમાન આખરે આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે આ પૃથ્વી પર બધું જ વ્યર્થ, પવનમાં બાચકા ભરવા જેવું છે,
અને આશિષ પ્રાપ્ત કરવા માટે માનવજાતિએ પરમેશ્વરનો ભય રાખવો જોઈએ અને તેમના વચનોનું પાલન કરવું જોઈએ.
પરમેશ્વર તે લોકોને આશિષ આપે છે જે તેમની આજ્ઞાઓનું પાલન કરે છે,
અને તેમને સર્વ દેશજાતિઓ કરતાં શ્રેષ્ઠ દેશજાતિ કરે છે.
જે રીતે દક્ષિણ યહૂદાના હિઝકિયા અને યોશિયા રાજાને પરમેશ્વરના વચનનું પાલન કરવા માટે આશીર્વાદિત કરવામાં આવ્યા હતા, તે જ રીતે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાની શિક્ષાઓને વ્યવહારમાં લાવવાના પરિણામસ્વરૂપ ચર્ચ ઓફ ગોડની પ્રશંસા આખી દુનિયામાં કરવામાં આવે છે.
અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે.
અને જો તું યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળશે, તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે: . . .
પુનર્નિયમ 28:1–2
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ