પરમેશ્વરે કહ્યું કે જો આપણે સ્વર્ગના શાનદાર રાજ્યમાં
સદા સર્વકાળ રાજ્ય કરવા ઇચ્છીએ છીએ, તો આપણે પોતાનો
ક્રુસ ઉઠાવીને ખ્રિસ્તની પાછળ ચાલવું જોઈએ.
તેની પ્રક્રિયામાં, અડચણો અને મુશ્કેલીઓ, પરંતુ ચર્ચ ઓફ ગોડના
સભ્યો સ્વર્ગની મહિમાના માટે ભક્તિની સાથે જીવન જીવીએ છીએ
અને મુગટ એટલે ક્રુસના વજનને ઉઠાવવા માટે પ્રયત્ન કરીએ છીએ.
જેમ પુત્રના યુગમાં ઈસુ ખ્રિસ્તે કર્યું, એવું જ પવિત્ર આત્માના યુગમાં,
સ્વર્ગીય પિતા આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા પણ બધી માનવજાતિના માટે
ક્રુસને ઉઠાવીએ છીએ અને આપણે સ્વર્ગમાં શાહી યાજકની આશિષ
પ્રાપ્ત કરવા માટે કહીને દુઃખના માર્ગ પર ચાલીએ છીએ.
તેમણે બધાને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે,
તો તેણે પોતાનો નકાર કરવો,
અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.’’ લુક 9:23
. . . તેઓ સદાસર્વકાળ રાજ કરશે. પ્રકટીકરણ 22:5
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ